mango types in gujarat
- (01) કેસર
- (02) બોમ્બે હાફૂસ
- (03) દૂધપેંડો
- (04) નિલેશાન
- (05) રૂમી હાફૂસ
- (06) જમરૂખ્યો
- (07) જહાંગીર પસંદ
- (08) કાવસજી પટેલ
- (09) નિલ ફ્રાન્ઝો
- (10) અમીર પસંદ
- (11) બાદશાહ પસંદ
- (12) અંધારીયો દેશી
- (13) નારીયેરી
- (14) કાળીયો
- (15) પીળીયો
- (16) બાજરીયો
- (17) હઠીલો
- (18) બાટલી
- (19) કાળો હાફૂસ
- (20) કાચો મીઠો
- (21) દેશી આંબડી
- (22) બદામડી
- (23) સીંધડી
- (24) કલ્યાણ બાગી
- (25) રાજાપુરી
- (26) અષાઢી
- (27) લંગડો
- (28) રૂસ
- (29) જમ્બો કેસર
- (30) સુપર કેસર
- (31) અગાસનો બાજરીયો
- (32) સફેદા
- (33) માલ્દા
- (34) ગોપાલભોગ
- (35) સુવર્ણરેખા
- (36) પીટર
- (37) બેગાનો પલ્લી
- (38) એન્ડૂઝ
- (39) યાકુત રૂમાની
- (40) દિલ પસંદ
- (41) પોપટીયા
- (42) ગધેમાર
- (43) આમીની
- (44) ચેમ્પિયન
- (45) વલસાડી હાફૂસ
- (46) બદામી
- (47) બેગમ પલ્લી
- (48) બોરસીયો
- (49) દાડમીયો
- (50) દશેરી
- (51) જમાદાર
- (52) કરંજીયો
- (53) મક્કારામ
- (54) મલગોબા
- (55) નિલમ
- (56) પાયરી
- (57) રૂમાની
- (58) સબ્ઝી
- (59) સરદાર
- (60) તોતાપુરી
- (61) આમ્રપાલી
- (62) મલ્લિકા અર્જુન
- (63) રત્નાગિરી હાફૂસ
- (64) વનરાજ
- (65) બારમાસી
- (66) શ્રાવણીયો
- (67) નિલેશ્વરી
- (68) વસીબદામી
- (69) ગુલાબડી
- (70) અમુતાંગ
- (71) બનારસી લંગડો
- (72) જમીયો
- (73) રસરાજ
- (74) લાડવ્યો
- (75) એલચી
- (76) જીથરીયો
- (77) ધોળીયો
- (78) રત્ના
- (79) સિંધુ
- (80) રેશમ પાયરી
- (81) ખોડી
- (82) નિલકૃત
- (83) ફઝલી
- (84) ફઝલી રંગોલી
- (85) અમૃતિયો
- (86) કાજુ
- (87) ગાજરીયો
- (88) લીલીયો
- (89) વજીર પસંદ
- (90) ખાટીયો
- (91) ચોરસા
- (92) બમ્બઈ ગળો
- (93) રેશમડી
- (94) વેલીયો
- (95) વલોટી
- (96) હંસરાજ
- (97) ગીરીરાજ
- (98) સલગમ
- (99) ટાટાની આંબડી
- (100) સાલમભાઈની આંબડી
- (101) અર્ધપુરી
- (102) શ્રીમંતી
- (103) નિરંજન
- (104) કંઠમાળો
- (105) કુરેશી લંગડો
સ્વાદ, સુગંધ, કલર, જોવામા નં-1
સોરાષ્ટ્રની કેસર કેરી અને કેસરી સાવજ-
0 Comments